Touch the screen or click to continue...
Checking your browser...
dipjoey.pages.dev


Mahatma gandhi death date

          Mahatma gandhi biography in english pdf!

          નવીન શું છે

          સવિશેષ પરિચય: ફોટો: ગોવર્ધનરામ ત્રિપાઠી

          ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક.

          Mahatma gandhi mother name

          જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા ધોરણથી મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં.

          Mahatma gandhi wife

        1. Mahatma gandhi - wikipedia
        2. Mahatma gandhi biography in english pdf
        3. Mahatma gandhi mother name
        4. Mahatma gandhi religion
        5. ૧૮૭૧માં મૅટ્રિક. ૧૮૭૫માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.

          એલએલ.બી.ના અભ્યાસની સાથે ‘ભાષા અને સાહિત્ય’ ના વિષયમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છોડવો પડયો. ૧૮૭૬માં પહેલી એલએલ.બી.

          Karamchand gandhi

          અને ૧૮૮૩માં બીજી એલએલ.બી. પરીક્ષા પાસ કરી. એની વચ્ચેના વર્ષો પૈકી ૧૮૭૯-૮૩ દરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩ થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત.